વોરિયર્સને સલામ / ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે પ્રથમ IPSનું નિધન, DIG મહેશ નાયકે SVPમાં લીધા છેલ્લા શ્વાસ

Vadodara Arms Unit's DIG Mahesh Nayak dies

ગુજરાતમાં પ્રથમ વખત IPS કક્ષાના અધિકારીનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ, વડોદરામાં DIGના પદ પર સેવા આપતા મહેશ નાયકે કોરોના સામે લાંબી લડાઈ બાદ અંતિમ શ્વાસ લીધા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ