બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં કાર કાબૂ બહાર, સીધી દુકાન પર ચડાવી દીધી ગાડી, 4 લોકોને અડફેટે લેતો વીડિયો વાયરલ
Last Updated: 10:23 PM, 14 November 2024
બેકાબૂ વાહનના કારણે અનેકવાર અકસ્માતની ઘટના બનતી હોય છે.જેનાથી વિચાર્યું હોય ન તેટલુ નુકસાન થઈ શકે છે, જેમાં કોઈનું જીવ પણ જીતું રહે છે તો ક્યાંક જિંદગીભરની ગંભીર ઈજાઓ પણ આપી જાય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. જ્યાં ઈકો ગાડી ચાલકે ગાડી પર કાબૂ ગુમાવતા જોત જોતામા ગાડી દુકાનની અંદર ઘૂસી આવી હતી. જ્યાં 4થી વધુ લોકોને અડફેટે લીધા હતા
ADVERTISEMENT
અનાજની દુકાનમાં ઘુસી ઈકો
વડોદરામાં રફ્તારનો કહેર CCTVમાં કેદ થયો છે. જ્યાં અનાજની દુકાનમાં ઈકો ગાડી ઘૂસી આવી હતી. જેના કારણે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ઈકો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર મામલે વાડી પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
અરે રાજા રૂકો... રૂકો.... જરા રૂકો..... વડોદરામાં રફ્તારનો કહેર, દુકાનમાં ઘૂસી 'ઈકો', 4ને લીધા અડફેટે#VadodaraNews #EcoCarAccident #CarIntoShop #CarAccident #VadodaraAccident pic.twitter.com/oqEwPaXNDh
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 14, 2024
આ પણ વાંચો: જમીનના બોનાફાઇડ પરચેઝરને લઈ ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે આ અધિકારીને સોંપાઈ સત્તા
સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
CCTVમાં જોઈ શકાય છે કે, ઈકો ગાડીનો ચાલક ગાડી ચાલુ કરે છે ત્યારે અચાનક ફૂલ સ્પિડમાં ગાડી હંકારે છે અને આમ તે રસ્તાની એક તરફથી બીજી તરફ વળાંક સાથે પૂર ઝડપે આવે ચે અને દુકાનમાં ઘૂસી જાય છે. જે ગાડીની અડફેટ 4થી વધુ લોકો આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.