ગોલમાલ / ગુજરાતના સૌથી મોટા વોટરપાર્ક Wonderlandને વિશ્વામિત્રી નદીમાંથી લાખો ગેલન પાણી ચોરવાની છૂટ

vadodara aatapi wonderland Illegal water use

50 હજાર લોકોને રોજ દૈનીક ક્રિયામાં વપરાય એટલુ પાણી આતાપી વન્ડરલેન્ડ વાપરી નાંખે છે. વન્ડરલેન્ડ જે પાણી વાપરી રહ્યુ છે તે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર વાપરી રહ્યુ છે. આટલુ બધુ પાણી ગેરકાયદે વાપરવામાં આવે છે અને તંત્ર કોઈ પગલા કેમ નથી લઈ રહ્યુ તે પણ વિચારવા જેવી વાત છે. આ અંગે ચર્ચાએ જોર પકડ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ