રથયાત્રા / રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 2 પોલીસકર્મીઓએ પાન પાર્લરના માલિકને બરોબરનો માર્યો, DCPએ કરી મોટી કાર્યવાહી

Vadodara, a policeman beat up the owner of a pan parlor

વડોદરામાં કર્ફ્યૂમાં પાનપાર્લર ચાલુ રાખતા પોલીસ કર્મીએ દુકાનદારને માર માર્યો હતો, પાર્લર સંચાલકને બહાર કાઢી ઢોર માર માર્યો હતો, સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ