ગુજરાત / અઢી વર્ષની આ બાળકી પ્રકાંડ પંડિતની જેમ સંસ્કૃત શ્લોકોનું કરે છે પઠન

Vadodara 2.5 year Girl speak Sanskrit shloka

અઢી વર્ષના વર્ષના બાળકો કાં તો શેરીમાં રમતા હોય છે અથવા તો ઘરમાં બેઠા કોઈ  જોડકણા ગોખતા હોય છે. પરંતુ વડોદરાની  મૈત્રી જોશી નામની એક કુમળી બાલિકાની વાત જ ન્યારી છે. આટલી નાની ઉંમરમાં  બાળકો જ્યારે  જોડકણા ગોખવાનું શીખતા હોય છે ત્યારે આ બાળકી પ્રકાંડ પંડિતની જેમ સંસ્કૃત શ્લોકો કડકડાટ રીતે બોલી જાણે છે. 

બ્રેકિંગ ન્યૂઝ