પ્રવાસ / વડોદરાના 16 બાળકો બાંગ્લાદેશ જશે, જાણો કેમ?

Vadodara 16 children going Bangladesh for scout guide program

વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની સ્કુલ ના 16 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ જશે, વિદ્યાર્થીઓ સ્કાઉટ ગાઈડ બની બાંગ્લાદેશમાં ભારત દેશ નું પ્રતનિધિત્વ કરશે. સમગ્ર ભારતમાંથી વડોદરા ની સરકારી સ્કુલ ના બાળકો ની પસંદગી થતાં વડોદરા નું નામ રોશન થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ