વિવાદ / સેવા સપ્તાહના કાર્યક્રમમાં નીતિન પટેલની પોસ્ટરમાંથી બાદબાકી થતાં પાટીલ V/S પાટીદારનું રાજકારણ ગરમાયું

vadnagar pm modi birthday poster dycm nitin patel is not in poster

ભાજપના કાર્યક્રમના પોસ્ટરમાંથી નીતિન પટેલ ગાયબ થઈ જતા જાત ભાતની અટકળો લગાવવામાં આવી રહી છે. મહેસાણાના વડનગરના કાર્યક્રમના પોસ્ટર વાયરલ થયા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ