પોકળ દાવા / તંત્રને 'ડોઝ'ની જરૂર: અમદાવાદ, રાજકોટ અને સુરતમાં વેક્સિન ન મળતા હોબાળો, જુઓ VIDEO

Vaccines not available in Ahmedabad, Rajkot and Surat

ગુજરાત સરકારનો 5 હજાર વેક્સિન સેન્ટરનો દાવો કરી રહી છે, પરંતુ કોવિન એપ પર માત્ર 2721 કેન્દ્રો જ એક્ટિવ છે, અનેક શહેરોમાં વેક્સિનની અછત સર્જાઈ

બ્રેકિંગ ન્યૂઝ