ચિંતા / કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટ પર વેક્સિનના પ્રભાવને લઈને હવે WHOએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું...

vaccines losing effect against delta variant says who

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના સંક્રામક રોગ વિશેષજ્ઞએ કહ્યું કે ભવિષ્યમાં નવા મ્યૂટેશન જોવા મળી શકે છે. જેની પર વેક્સિનનો પ્રભાવ ઓછો હોઈ શકે છે. હાલમાં વેક્સિન એકમાત્ર હથિયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ