નવી શરૂઆત / વૅક્સિન ટુરિઝમ: કોરોનાની રસી આવી નથી પણ તેનું ટુરિઝમ ચાલુ થઈ ગયું, પેકેજની કિંમત 1.75 લાખ રૂપિયા

Vaccine tourism: Corona vaccine has not been received but its tourism has started, the package cost Rs 1.75 lakh

કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરમાં ઉથલપાથલ મચાવી દીધી છે અને લગભગ દરેક ક્ષેત્રે તેની અનુકૂળ કે પ્રતિકૂળ પણ ઊંડી અસરો જન્માવી છે. ખાસ તો આના લીધે લોકોની શોપિંગનો ટ્રેન્ડ બદલી ગયો છે,હાલમાં જો કોઈ વસ્તુ સૌથી વધુ ડિમાન્ડમાં હોય તો તે કોરોના વેક્સિન છે તેવુ નિશ્ચિંતપણે કહી શકાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ