મહામારી / બાળકોની કોરોના વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર, જાણો ક્યારથી અપાશે? કેન્દ્રની મોટી જાહેરાત

Vaccine Plan For Children, Additional Doses Within 2 Weeks: Sources

કેન્દ્ર સરકારની એક પેનલ દેશમાં આગામી બે અઠવાડિયામાં બૂસ્ટર ડોઝ અને બાળકો માટે વેક્સિન નીતિ તૈયાર કરી લેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ