GOOD NEWS / વાલીઓ માટે મહત્વનાં સમાચાર: 5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોનાની વેક્સિન, પેનલે સરકારને કરી ભલામણ

vaccine panel stsc recommends corbevax covaxin for 5 12 year olds

કોરોનાના કહેર વચ્ચે હવે નાના બાળકોને પણ કોરોનાની વેક્સિન લગાવામાં આવી રહી છે. ત્યારે હવે 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે પણ મોટા સમાચાર આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ