ભારે કરી / PM મોદીની સામે જ હું તો લઈશ વેક્સિન, શખ્સની માગ સાંભળીને અધિકારીઓ ચકરી ખાઈ ગયા

Vaccine demanded to be imposed against PM Modi

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક યુવકે વિચિત્ર માગણી કરી છે. જેમા યુવકે એવી માગ કરી છે કે તે કોરોના વેક્સિન PM મોદીની સામેજ લગાવશે. તેની માગણીને કારણે તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ