Ek Vaat Kau / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને અપાશે મફતમાં રસી, જુઓ કોને આપવા પડશે પૈસા

કોરોના વેક્સીનેશનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ કરાશે. ત્યારે Ek Vaat Kauમાં જાણો કોને મફતમાં રસી આપવામાં આવશે અને કોને પૈસા આપવા પડશે...

બ્રેકિંગ ન્યૂઝ