વેક્સિન / તો દેશના આ રાજ્યમાં ડિસેમ્બર અંત પહેલાં જ રસીકરણ શરૂ થઈ જશે, અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ્દ

Vaccination will start before the end of December in this state of the country, the leave of officers and employees will be...

ઉત્તર પ્રદેશ સરકારે કોરોના રસી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દરેક જગ્યાએ સપ્લાય ચેન બનાવવાની સાથે જ આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરી દેવાઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે કુટુંબ કલ્યાણ વિભાગ તરફથી ડિરેક્ટોરેટ જનરલના અધિકારીઓ અને કર્મચારીઓની ડિસેમ્બર અને જાન્યુઆરી રજાઓ રદ કરી દીધી છે. જો આધિકારિક ઓથોરિટીથી મંજૂરી મળશે તો ડિસેમ્બરના અંતથી યુપીમાં રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ