મહામારી / ફરી લૉકડાઉન આવશે કે શું ? આ દેશમાં રૅકોર્ડબ્રેક 1,22,186 નવા કેસ નોંધાતા મચ્યો ખળભળાટ 

Vaccination Mandatory In Italy And Ecuador Too, Bhutan Starts Giving Booster Dose

ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ઇટાલીએ શુક્રવારથી પ્રતિબંધો વધાર્યા છે. જ્યારે ઇક્વાડોર સરકારે દેશના મોટાભાગના નાગરિકો માટે એન્ટી-કોરોના રસી લેવી ફરજિયાત બનાવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ