ચિંતા / કોરોના વેક્સીનને લઈને આવ્યા મોટા સમાચાર, વિશ્વમાં આર્થિક-સામાજિક અંતર વધવાની સાથે નિષ્ણાંતોએ કહ્યું....

vaccination is threatening to increase inequality in the world

કોરોના વેક્સીનને લઇ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોના વેક્સીનથી વિશ્વમાં આર્થિક-સામાજિક અંતર વધવાનો ખતરો શક્ય છે. વિશ્વમાં અસમાનતા વધવાનો ખતરો હોવાની સાથે યૂરોપ અને ઉત્તરી અમેરિકાના દેશોમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીનનો સંગ્રહ કરી રહ્યા છે, તો વિકાસશીલ અને ગરીબ દેશ હજુ પણ વેક્સીન નથી લઇ શક્યા. આ સ્થિતિ રહી તો કમજોર દેશોની અર્થવ્યવસ્થા વધુ પડી ભાગશે અને સાથે જ આર્થિક અને સામાજિક અંતરના કારણે વિશ્વને 153 અરબ ડોલરનું નુકસાન થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ