પરામર્શ / 'કોરોના સામે વિજય મેળવવા સૌથી કારગર હથિયાર વેક્સિનેશન' PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને આપ્યું માર્ગદર્શન

Vaccination is the most effective weapon to win against Rona 'PM Modi gives guidance to CM Bhupendra Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી,વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ