વેક્સિનેશન અભિયાન / ભારત રસીકરણમાં દુનિયામાં બીજા નંબરે પણ કુલ વસ્તીના 3 ટકા જ થયું વેક્સિનેશન, જાણો અન્ય દેશની સ્થિતિ વિશે પણ

Vaccination: India Ranks Second In The Total Dosage, But Only Three Percent Of The Population Got Both Doses

ભારતમાં અત્યાર સુધીમાં 21 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. એક રીતે જોઈએ તો અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં આટલા મોટા પ્રમાણમાં વેક્સિનેશન થયું છે. પણ આ કુલ વસ્તીના ફક્ત 3 ટકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ