સારા સમાચાર / 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોની વેક્સિનને લઈને આવ્યા મોટા સમાચાર, આ સમયથી મળી શકે છે વેક્સિનને મંજૂરી

vaccination in india zydus vaccine may be approved this week for children above 12 years of age

ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે Zycov-dની વેક્સિન બનાવી છે. શક્ય છે આ અઠવાડિયે આ વેક્સિનને ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ