સિદ્ધિ / BIG NEWS: ભારતમાં 150 કરોડને પાર પહોંચ્યો વેક્સિનેશનનો આંકડો, PM મોદીએ કહ્યું- આશ્ચર્યથી ઓછું નથી

vaccination in india more than 150 crore dose given to indian

ભારતે આજે કોરોના રસીકરણના મામલે વધુ એક મોટું મુકામ હાંસલ કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 150 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ