રસીકરણ / ચાર દિવસમાં 6 લાખ લોકોને અપાઈ કોરોનાની રસી, 1,080 લોકોમાં જોવા મળી આડ અસર

vaccination in covid 19 has caused only 0.18 percent cases of adverse effects says health ministry

સરકારે મંગળવારે કહ્યું કે કોવિડ 19થી બચવા માટે રસી લેનારા કુલ લોકોમાંથી 0.18 ટકામાં આડ અસર જોવા મળી છે. જ્યારે 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જે બહું નીચલુ સ્તર છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યું કે રસીકરણ બાદ આડ અસર અને ગંભીર સમસ્યા હજું સુધી જોવા મળી નથી. પ્રતિકુળ અસરના નગણ્ય મામલા આવ્યા છે. તેમણે એ વાત પર ભાર મુક્યો કે બન્ને રસી સુરક્ષિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ