મહામારી / દિલ્હીમાં 18+ ના વેક્સિનેશનના મુદ્દે સીએમ કેજરીવાલે હાથ અધ્ધર કર્યાં, જાણો કારણ

vaccination for the 18 category halted in delhi from sunday says cm arvind kejriwal centre

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કેન્દ્ર તરફથી વેક્સિન ન મળી હોવાથી આવતીકાલથી 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિેશન નહીં થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ