ફિયાસ્કો / ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનને મોટો ફટકો, આજે પણ સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કા પડ્યા 

Vaccination campaign in Gujarat hit hard, even today people who are missing vaccines in the centers are shocked

રાજ્યમાં વેક્સિનની અછતને પગલે વેક્સિનનેશન અભિયાનનો ફિયાસ્કો છેલ્લા 6 દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો

બ્રેકિંગ ન્યૂઝ