સુરક્ષા / સંસદને સંરક્ષિત કરવાની તૈયારીઓ, ખાસ રસાયણોથી કરાશે યુવી પ્રોટેક્ટિંગ કોટિંગ

UV Protecting Coating will be done for the protection of Indian Parliament by special chemicals

નવી દિલ્હીઃ ૧૭મી લોકસભામાં આવનારા સભ્યોના સ્વાગતની તૈયારીઓની વચ્ચે ભારતીય લોકતંત્રના સૌથી મોટા મંદિર એટલે કે સંસદને સંરક્ષિત કરવાની તૈયારીઓએ પણ જોર પકડ્યું છે. આ દિશામાં જે મહત્ત્વનાં પગલાં ભરાયાં છે તેમાં સંસદ ભવનને ગરમી, વરસાદ અને પ્રદૂષણની સાથે જળ વાયુ પરિવર્તનના પ્રભાવથી બચાવવા માટે યુવી પ્રોટેક્શન આપવાનું છે. હાલમાં તેને લઇને કામ શરૂ થઇ ચૂક્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ