ઉત્તરપ્રદેશ / યોગી સરકારનો નિર્ણયઃ રક્ષાબંધનને લઇને બહેનોને બસની મુસાફરી ફ્રી, લૉકડાઉનમાં અપાઇ આ રાહત

uttarpradesh weekend lockdown not applicable this sunday rakshabandhan cm yogi

ઉત્તરપ્રદેશની યોગી સરકારે રક્ષાબંધનના દિવસે બહેનોમે મોટી રાહત આપી છે. મહિલાઓ સોમવારે રાજ્ય પરિવહનની તમામ બસોમાં ફ્રીમાં સફર કરી શકશે. આ સિવાય આવતીકાલે એટલે કે રવિવારે રાખડી અને મિઠાઈઓની દુકાનોને પણ સરકારે ખોલવાનો નિર્ણય લીધો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ