uttarpradesh road accident in siddharthnagar nh 28 total 8 killed
ઉત્તરપ્રદેશ /
સિદ્ધાર્થનગરમાં NH28 પર ગોઝારો અકસ્માત, પાર્ક કરેલ ટ્રક સાથે જીપની ટક્કર, આઠનાં મોત
Team VTV09:28 AM, 22 May 22
| Updated: 11:27 AM, 22 May 22
ઉત્તરપ્રદેશમાં NH28 પર 11 લોકોને લઈને જતી જીપ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતાં 8 લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં વધુ એક ગોઝારો અકસ્માત
11 લોકોને લઈને જતી જીપ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ
8 મુસાફરોનાં કરુણ મોત
ભયાનક રોડ અકસ્માત
સિદ્ધાર્થનગર જિલ્લામાં NH28 પર 11 લોકોને લઈને જતી જીપ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતાં 8 લોકોના મોત થયા હતા.
उत्तर प्रदेश: सिद्धार्थनगर ज़िले में NH28 पर 11 लोगों को ले जा रही एक जीप के खड़े ट्रक से टकराने के कारण 8 लोगों की मृत्यु हो गई।
मुख्यमंत्री ने सड़क हादसे में लोगों की मृत्यु पर गहरा शोक व्यक्त किया। उन्होंने घायल लोगों को उचित इलाज मुहैया कराने के निर्देश दिए है। pic.twitter.com/Gj1gq5tIoH