Online Fraud / ટિકિટ બુકિંગ પર રિફંડ માગવું પડ્યું ભારે, એક ક્લિક કરતા ખાતામાંથી કપાયા 2.9 લાખ રુપિયા

Uttarpradesh online fraud case with a lady on asking for ticket refund

ઓનલાઇન ફ્રોડને લઇને વધુને વધુ કેસ સામે આવી રહ્યાં છે. તેવામાં હાલમાં ગૌતમબુદ્ધ નગરમાં રહેતી એક મહિલાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ