કોરોના વાયરસ / કોરોનાના વધતા સંક્રમણને લઇને આ રાજ્યમાં 3 દિવસના લૉકડાઉનની જાહેરાત

uttarpradesh announce lockdown coronavirus cases

ઉત્તરપ્રદેશમાં સતત વધતા કેસને લઇને ફરીથી લૉકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં આવતીકાલ શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારના 5 વાગ્યા સુધી લૉકડાઉનનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ