દુર્ઘટના / ઉત્તરાયણ આવી રહી છે સાચવજો! ભરૂચમાં બની એવી ઘટના કે જાણીને બોલી ઉઠશો બાપ...રે..!

Uttarayan is coming Save! An incident that happened in Bharuch that you will speak knowingly

ભરૂચના ભોલાવ બ્રીજ પર બાળકી સાથે પસાર થઇ  રહેલી મહિલાના ગાળામાં દોરી ભરાઈ જતા ગંભીર ઈજાઓ પહોચી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ