તહેવાર / વડોદરામાં ઉતરાયણનો માહોલ જામ્યો, વહેલી સવાર થી સારો પવન રહેતા પતંગ રસિકોમા આનંદ

વડોદરામાં પતંગરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સારો પવન રહેતા પતંગરસિકોમાં ખુશી છે. ડીજે સાથે પતંગ ઉડાવવાની લોકો મજા લઇ રહ્યાં છે. સાથે જ તલ ચીકી, શેરડી, ઊંધીયુ અને જલેબીની જયાફત માણી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ