મકર સંક્રાંતિ / ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાત ઓળઘોળ, રાજ્યના ખૂણે ખૂણેથી સેલેબ્રિટી સહિત લોકોએ જુઓ કેવી રીતે મનાવ્યું પર્વ 

Uttarayan celebrtion in Gujarat, see how people from all corners of the state, including celebrities, celebrated this...

દેશભરમાં આજે ધૂમધામથી કોરોના મહામારીની વચ્ચે ગાઈડલાઇનનાપાલન સાથે મકર સંક્રાંતિનું પવન પર્વ ઉજવાઈ રહ્યુ છે, ત્યારે ઉત્સવપ્રેમી ગુજરાતની જનતાએ પણ આ પર્વને વધાવી લીધું હતું. રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં જનતાએ અલગ અલગ રીતે આ પર્વની ઉજવણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ