મકરસંક્રાતિ / રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી, પ્રતિબંધ છતાં ઉડી તુક્કલ

uttarayan celebration in gujarat

રાજ્યભરમાં ઉત્સાહ પૂર્વક ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષની જેમ આજે પણ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ધૂમ જામી હતી. જો કે, આ સાથે જ ગુજરાતના રાજકીય આગેવાનોએ અમદાવાદમાં સમર્થકો સાથે ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં કનકકલા ખાતે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ