ઉજવણી / અમદાવાદમાં બે દિવસ પહેલા જ જામ્યો ઉતરાયણનો માહોલ, DJ ના તાલે જૂમી ઉડાવ્યા પતંગ

અગાસી પર ચડીને 'કાઇપો છે','એ લપેટ'ની ચિચિયારીઓ પાડવાનો, મ્યુઝિક સિસ્ટમ પર કાન ફાડી નાંખે તેટલા ઊંચા અવાજે ગીત વગાડવાનો, તહેવાર એટલે ઉતરાયણ આ દિવસે રંગેચંગે ઉતરાયણ ની ઉજવણી થતી હોય છે પણ બે દિવસ પહેલા જ પતંગ રસિયાઓ પતંગ ચગાવવા આતુર બન્યા છે જેથી બે દિવસ પહેલા જ પ્રિ ઉતરાયણ નો રંગ ટેરેસ પર જોવા મળી રહ્યો છે ડીજે નાં તાલે નાચી કુદીને પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે જાણે આજે જ ઉતરાયણ હોય તેવો માહોલ પતંગ રસિયાઓ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ