અનોખી પહેલ / પક્ષીઓને બચાવવા સુરતના પક્ષી પ્રેમીએ એવું શરૂ કર્યું કે લોકોની ખમણ લેવા માટે લાઇન લાગી

Uttarayan After: Offer to save birds in Surat

એક કિલો દોરી પર કિલો સુરતી લોચો અને 500 ગ્રામ દોરી આપો, 500 ગ્રામ ખમણ લઈ જાઓ, સુરતમાં પક્ષી પ્રેમીની અનોખી પહેલ

બ્રેકિંગ ન્યૂઝ