ઉત્તરાયણ / ભગવાન શ્રી રામે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની હાજરીમાં ગુજરાતના આ સ્થળે કરી હતી સૂર્યપૂજા

uttarayan 2021 Modhera Sun Temple importance

ગુજરાતમાં સંસ્કારોનું આદાન પ્રદાન આર્યોના આગમનથી થયું હતું. પરંતુ સંગીત અને નૃત્યના સંસ્કારો રોપવાનું શરૂ થયું યાદવોના કાળથી અને આ પ્રવૃત્તિઓના સંસ્કાર નાયક હતા શ્રી કૃષ્ણ. આવું જ એક સંસ્કૃતિ સંસ્કાર સભર સ્થાપત્ય કલાથી ભરપુર એવું મોઢેરાનું સૂર્ય મંદિર છે. દર વર્ષે 14 જાન્યુઆરી પછી સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે. મકર સક્રાંતિ પછી સૂર્ય પૃથ્વીની ઉત્તરમાં ગતિ કરે છે. જે સંક્રીયાને ઉત્તરાયણ કહે છે. ત્યારે મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરનું ઉત્તરાયણ પર્વે જાણીએ અનેરું મહત્વ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ