એલર્ટ / હવામાન વિભાગની આગાહીઃ આવનારા 3 દિવસ સુધી ઉત્તરાખંડમાં શીતલહેર, ધુમ્મસના કારણે લોકો મુકાશે મુશ્કેલીમાં

Uttarakhand Weather Update: Cold Wave Fog And Frost Alert For Next Three Days

વરસાદ અને હિમવર્ષા બાદ હવે ધુમ્મસના કારણે લોકો મુશ્કેલીમાં મુકાશે. પહાડી વિસ્તારોમાં કરા પડવાના કારણે બરફ વધી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસના કારણે હાડ થીજાવનારી ઠંડી સર્જાઈ છે. હવામાન વિભાગે આવનારા 3 દિવસ સુધી શીતલહેરની ચેતવણી આપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ