અંતિમ સેલ્યુટ / બિપિન રાવત માટે દલાઇ લામા સહિત હસ્તીઓની પ્રાર્થના, ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો શોક, દિલ્હી આવશે પાર્થિવ દેહ

uttarakhand three days state mourning floral tribute by cms including stalin to cdc general bipin rawat

કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન મૃત્યુ પામેલ CDS બિપિન રાવત અને અન્ય લોકોને દેશભરમાંથી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તો ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો શોક જાહેર કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ