વરસાદ / ઉત્તરાખંડના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બાગેશ્વરની દરેક શાળાઓ બંધ

Uttarakhand Suffers from heavy rain due to orange alert schools remains closed

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર સતત ચાલુ છે. દહેરાદૂન, ચમોલી સહિત અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. આ સમયે બાગેશ્વર જિલ્લાની દરેક શાળાઓ મંગળવારે બંધ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ