શિયાળો / ઉત્તરાખંડમાં બરફ વર્ષાએ રપ વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ દિલ્હીમાં આજે સવારે ૭ ડિગ્રી ઠંડી

Uttarakhand snowfall breaks record record: 1 degree cold this morning in Delhi

ઉત્તરાખંડમાં આ વખતે જબરદસ્ત બરફ વર્ષા થઇ રહી છે. આ વખતની બરફ વર્ષાએ છેલ્લા રપ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંય વર્ષોની તુલનામાં આ વર્ષે સૌથી વધુ બરફ વર્ષા જોવા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ