મહામારી / 1 ઓગસ્ટથી ધોરણ 6 થી 12 ની સ્કૂલો શરુ થશે, 10-12 ના પરિણામો અંગે કરાઈ મોટી જાહેરાત, જુઓ ક્યાં લેવાયા નિર્ણય

Uttarakhand schools to reopen for classes 6 to 12 from 1 August

ઉત્તરાખંડમાં 1 ઓગસ્ટથી ધોરણ 6 થી 12 ની શાળાઓ શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની આગેવાનીમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ