ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઉત્તરાખંડ / ટિહરીમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, 9 વિદ્યાર્થીના મોત, આઠ ઘાયલ

Uttarakhand School bus falls into gorge in Tehri Garhwal

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના પ્રતાપનગર-કંગસાલી-મદનનેગી રોડ પર બાળકોને લઇને જતી સ્કૂલ  બસ ખીણમાં ખાબકી છે. જેમાં એક મળતાં અહેવાલ મુજબ 9 વિદ્યાર્થીઓના મોત થયાં છે. જ્યારે અન્ય 8થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ