ભારે કરી! / બાબા રામદેવની દિવ્ય ફાર્મસીની દવાઓ પરથી ત્રણ જ દિવસમાં હટાવી દેવાયો પ્રતિબંધ, કહ્યું ભૂલ થઈ ગયેલી

uttarakhand revokes production ban on 5 ramdev products

ઉત્તરાખંડ સરકારે યોગ ગુરુ બાબા રામદેવની દિવ્ય ફાર્મસીની પાંચ દવાઓ પર લાદવામાં આવેલ પ્રતિબંધ ત્રણ દિવસમાં પાછો ખેંચી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ