IND vs ENG / વિરાટ થયો '0'માં આઉટ, તો આ રાજ્યની પોલીસે ટ્વિટ કરીને એવું લખ્યું કે સોશિયલ મીડિયામાં થયું ખુબ વાયરલ

Uttarakhand police trolls virat kohli IND vs ENG

પહેલી ટી-20માં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પરફૉર્મન્સ ખુબ જ ખરાબ રહ્યું. કોહલી ઝીરો રન બનાવી આઉટ થયો. આને લઇને ઉત્તરાખંડ પોલીસે ટ્વિટર પર એક સંદેશ જાહેર કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ