સફળતા / ભારતીય જવાનોએ સર કર્યું નવું શિખર, 74 વર્ષમાં પહેલી વાર અહીં લહેરાવ્યો તિરંગો

Uttarakhand News: ITBP Mountaineers Climbed Mount Balbala First Time After 74 Years Photos

ITBPના હિમવીરોએ પહેલીવાર હિમાલયની માઉન્ટ બલબલા પીક પર તિરંગો લહેરાવ્યો છે. 21 બજાર 50 ફૂટની ઉંચાઈએ આવેલું છે બલબલા. 74 વર્ષ પહેલા સ્વિત્ઝરલેન્ડની ટીમે બલબલા સર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ