ઉત્તરાખંડ / પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી લઇ જતુ હેલીકોપ્ટર ક્રેશ, 3ના મોત, એક ગંભીર

uttarakhand helicopter crashed helicopter crash carrying relief material to flood affecte

પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત સામગ્રી લઇ જઇ રહેલા હેલીકોપ્ટર ઉત્તર કાશીમાં ક્રેશ થઇ ગયું છે. હેલીકોપ્ટર ઉત્તરકાશી જિલ્લામાં મોરીથી મોલ્ડી જઇ રહ્યું હતું. હેલીકોપ્ટરમાં ત્રણ લોકોના સવાર હોવાના સમાચાર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ