આદેશ / સરકારી નોકરીમાં બઢતી સમયે મળતી અનામત હટાવવાનો આ સરકારે લીધો મોટો નિર્ણય

Uttarakhand Government Ended Reservation In Promotion

ઉત્તરાખંડ સરકારે પ્રદેશની સરકારી નોકરીમાં બઢતી માટે આરક્ષણ હટાવી લીધું છે. પોતાની સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ ત્રિવેન્દ્ર રાવત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ