ગાઇડલાઇન / ચારધામની યાત્રા પર જતા પહેલા જાણી લેજો આ નવા નિયમ, નહીંતર નિરાશ થઇને પરત ફરવું પડશે

Uttarakhand government and Gujarat Tourism issues Char Dham Yatra guidelines

ચારધામ યાત્રા શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે. ત્યારે હવે ચારધામની યાત્રા માટે ભાવિકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તે જરૂરી છે. કારણ કે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ