પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

હોનારત / CM વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન પર કરી વાતચીત, ગુજરાતના પ્રવાસીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરવા કરી અપીલ

Uttarakhand Glacier Tragedy CM Vijay Rupani CM Trivendra Singh Rawat Chamoli

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી હોનારત સર્જાઇ છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પુર આવી ગયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘટના સ્થળે પહોંચીને માહિતી મેળવી છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ