ભગવો લહેરાયો / દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરી ભાજપનો 'જય હો', પ્રચંડ જીત પાછળ મુખ્ય 7 કારણો જવાબદાર

Uttarakhand Election Results 2022 bjp leads in uttarakhand again

આજે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યાં છે અને 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપનો દબદબો ફરી જોવા મળ્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં ભાજપની જીત પાછળ મુખ્ય 7 કારણો જવાબદાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ